ચાર ચાર બંગડીવાળી…ગીત ઉપર જુમ્યા ધારાસભ્ય

- text


નર્મદા મહોત્સવમાં ટંકારામાં ધારાસભ્ય બાવનજીબાપા ગેલમાં 

ટંકારા:ચાર ચાર બંગડી ની ગાડીના ગીત ઉપર ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા જુમી ઉઠતા વિડીયો વાઇરલ થયો છે.
નર્મદા મહોત્સવ ને લઈ રથ ટંકારા ના ગામડામા ફરે છે. બાવનજીભાઇ મેતલીયા ટંકારા-પડધરીના ધારાસભ્ય છે અને ચાર ચાર બંગડી નુ ગીત સાથે રાસ રમતા આજે તેમનો આ વિડિયો વાઇરલ થયો છે.

- text

- text