જીએસટીવીનાં પત્રકાર રવિ સાણંદિયાનાં નાના ભાઈ ચિરાગનો આજે જન્મદિવસ

- text


જીએસટીવીનાં પત્રકાર રવિ સાણંદિયાનાં નાના ભાઈ ચિરાગ સાણંદિયા આજે ૨૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. નાનપણથી જ કઈક કરી છુટવાની ભાવના સાથે આગળ વધી રહેલા ચિરાગ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આજે તેમના જન્મદિવસ પર પરિવાર, મિત્રોમાં હર્ષની લાગણી જોવા મળી છે. મિત્રવર્ગ તેમના મોબાઈલ નંબર ૯૯૭૮૬૩૫૫૩૫ પર શુભેચ્છા ધોધ વરસાવી રહ્યા છે.

- text

- text