મોરબી જિલ્લા વરસાદ અપડેટ (29-06-17)

- text


સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા

મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે મેઘરાજાની સાર્વત્રિક સવારી બાદ આજે ગુરુવારે વરસાદી માહોલની વચ્ચે મોરબી જિલ્લામાં છુટા છવાયા વરસાદ પડ્યો હતો. સરકારી આંકડા મુજબ ગુરુવાર સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબી અને વાંકાનેરમાં માત્ર વરસાદી ઝાપટા, ટંકારામાં 04મીમી , હળવદમાં પણ 04મીમી અને માળીયામીંયાણામાં 09મિમિ વરસાદ પડ્યો હતો.

- text

- text