મોરબી : ક્રાઈમ અપડેટ (18-06-17)

- text


મોરબી જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાની વિગત

મોરબી તાલુકા
લખધીર પુર રોડ ફીઆ સીરામીક સામે કીરણભાઇ દલશસખભાઇ પંડયા પર અજાણ્યા આરોપીએ પોતાના હવાલાવાળી સેન્ટ્રો કાર નંબર જી.જે-૩ ૧૬૨૨વાળી પુર જડપે ચલાવતા ભટકાડીને ડાબી પગની ઘુટીમા ઇજા થતા કાર લઇ નાશી જતા ગુન્હો કર્યા બાબતે શ્રી.એચ એમ મકવાણા પોલીસ હેડ કોન્સ મોરબી તાલુકાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા
કણકોટ ગામની સીમમાં રેસુદીન ઉસ્માનભાઇ ભોરણીયા વાડીમાં લીલાનું વાવેતર કરેલ હોય જે આ રેઢીયાર ગાયો ચરતા ઝેરી અસર થતા બે ગાયો એક વાછડો બે ઓડકી એક આખલો એમ કુલ ૬ ઢોર મરણ જતા ગુન્હો કર્યા બાબતે ધોધાભાઇ ધારાભાઇ બાંભવા ભરવાડ ઉવ ૫૦ રહે.એ કણકોટની ફરિયાદને આધારે કાનજીભાઇ આલાભાઇ એચ.સી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી
ચંદ્રપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પાસે શાહિદભાઈ અબુજીભાઈ શેરશીયા ઉવ-૧૯ રહે- ચંદ્રપુર તા-વાંકાનેર વાળો ઉભો હતો ત્યારે આરોપી ઉસ્માનગની ઉર્ફે જાદુગર નુરમામદ શેરશીયા રહે- ચંદ્રપુર તા-વાંકાનેર ત્યાં આવી આ કામના આરોપીએ ફરી.ને કહેલ કે તુ અમારા મજુરો કેમ લેવા આવેલ છો તેમ કહી ફરી.ને જેમફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેમજ શરીરે પાવડાનો હાથો (ધોકો) વડે મુંઢ માર મારી ફરી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજી.સા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કર્યા બાબતે એન.એન. પારઘી પો.હેડ.કોન્સ વાંકાનેર સીટીએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી એ ડિવિઝન
મોરબી રવાપર રોડ ગાંધી ચોક પાસે રોડ ઉપર રાકેશ હિરાલાલ મહેતા પુર ઝડપે અને ગફલતભરી રીતે માનવ જિંદગી જોખમાઇ તે રીતે એક્ટીવા મો.સા. જી.જે.-૩૬-ઇ-૨૧૯૧ને રોંગસાઇડમા ચલાવી નીકળતા ગુનો કર્યા બાબતે શ્રી ડી એલ બાળા પો.હેડ.કોન્સ. મોસી એ ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન
મોરબી રવાપર રોડ સુરેશ હીરાલાલ કાનાબારએ પોતાના હવાલા વાળી સી.એન.જી. રીક્ષા નં જીજે-૦૩એ.યુ-૦૫૮૨ ગફલતભરી રીતે મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી ડી એલ બાળા પો.હેડ.કોન્સ. મોસી એ ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન
મોરબી નગર દરવાજા ચોકમાં જુસબ આદમ દાવલિયા ઉ.વ. ૪૦એ પોતાના હવાલા વાળી સી.એન.જી. રીક્ષા નં જીજે-૦૩એ.ડબ્લ્યુ -૧૩૫૭ પુર ઝડપથી અને ગફલતભરી રીતે મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી વી એ રાણા એ એસ આઇ. મોસી એ ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન
મોરબી – ૨ વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ પર નિકુંજભાઇ ઉર્ફે કાનો દિલીપભાઇ પરમાર ઉવ- ૨૬ રહે. નવલખીરોડ યમુના નગર મોરબી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વિના પોતાના કબ્જામા ભારતીય બનાવટની પરપ્રાંતની ઇંગલીશ દારૂની બોટલ નંગ – ૧ કિ રૂ. ૩૦૦/- ની વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ચેતનભાઇ.એસ. કડવાતર UHC મોરબી બી ડિવીઝન ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text