સુરજબારી પુલ પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ડ્રાયવર ઇજાગ્રસ્ત

- text


માળીયા (મી.) : સુરજબારીના પુલ પર આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક ડ્રાયવર ઇજાગ્રસ્ત થતા તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ સુરજબારી પુલ પર એક બંધ પડેલા ટ્રક સાથે અન્ય એક ટ્રક નંબર GJ 12 BV 6154 અથડાતા ટ્રક ડ્રાયવર ભુપેન્દ્રસિંહ (રહે.પંજાબ)ને હાથમાં ફેક્ચર સહિતની ઇજા થતાં માળીયા 108ની ટીમના હનીફભાઈ અને હિંમતભાઈની ટીમે માળીયા હોસ્પિટલે ખસેડેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text