મોરબી : દૂધીબેન રવજીભાઈ મોરડીયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : મૂળ નાની બરાર ગામના વતની અને હાલ મોરબી નિવાસી દૂધીબેન રવજીભાઈ મોરડીયા તે રાજેશભાઈ રવજીભાઈ મોરડીયાના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે. સતગતનું બેસણું તા. 7ના રોજ શનિવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે. લોકીક પ્રથા બંધ રાખેલ છે.