ભુતકોટડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયાનું નિધન

ટંકારા : ભૂતકોતડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયા તે ત્રિભુવનભાઇ, પરબતભાઈ, ઠાકરશીભાઈ, વસંતભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના માતૃશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૧૩ને બપોર ૩:૩૦ થી ૬:૩૦ કલાકે નિવાસસ્થાને ભૂતકોટડા, તા. ટંકારા ખાતે રાખેલ છે.