મોરબી : લાલપર ગામે ચાલતી ભાગવત કથામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબીના લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થે જે ભાગવત કથા ચાલી રહી છે, તેમાં આજરોજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે, કે આ ભાગવત સપ્તાહમાં કથા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ગઈકાલે 2000 જેટલા ચકલીઓના માળા તથા પક્ષીઓને પાણી પીવાના કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જયારે આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news