સદભાવના હોસ્પિટલ મોરબી દ્વારા લજાઈ ગામે મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : ટંકારના લજાઈ ગામે ગઈકાલે મણકાના રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદભાવના હોસ્પિટલ આયોજિત આ કેમ્પમાં મણકાના તજજ્ઞ તબીબ ડો.સાગર હાસલિયા, ડો.દીપા હાસલિયા, ડો.મેઘના ખરેચા અને સદભાવના હોસ્પિટલની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી અને રાહતભાવે દવા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ડો.યાસીન મથકિયા અને રમેશભાઈ ધુમલિયા(પ્રજાપતિ) તથા સદભાવના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

 

- text