મોરબી જિલ્લાના ઘોડાધ્રોઈ, બંગાવડી અને મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયા

જ્યારે મચ્છુ-2 ડેમ 47 ટકા, મચ્છુ-1 ડેમ 46 ટકા ભરાયો મોરબી : મોરબી જિલ્લામાં સતત બે દિવસથી સારા વરસાદના પગલે મોટાભાગના ડેમોમાં પાણીની આવક નોંધાય...

13 ઓગસ્ટ (કોરોના અપડેટ) : આજે કુલ 25 નવા કેસ નોંધાયા, 11 દર્દી સ્વસ્થ...

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો પોહચ્યો 583 પર મોરબી : મોરબી જિલ્લામાં આજે 13 ઓગસ્ટ, ગુરુવારે વધુ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 23...

ગુરુવાર : સવારના 10થી સાંજના 4 સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

છ કલાકમાં ટંકારામાં 50mm, મોરબીમાં 46mm, વાંકાનેરમાં 25mm, હળવદમાં 16 mm વરસાદ, માળિયામાં 03mm વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ઓળઘોળ...

બુધવાર સાંજના 6થી આજે ગુરુવાર સવારના 10 સુધીમાં મોરબીમાં દોઢ, હળવદમાં પોણા ઈચ વરસાદ

ટંકારામાં વધુ અડધો ઇંચ, વાંકાનેરમાં 6 મીમી અને માળીયામાં 5 મીમી વરસાદ નોંધાયો : છેલ્લા બે દિવસથી અવિરતપણે ધીમીધારે વરસતી મેઘમહેર મોરબી : મોરબી જિલ્લામાં...

12 ઓગસ્ટ : આજે મોરબી જિલ્લામાં કુલ 11 કેસ નવા નોંધાયા, એક દર્દીનું મૃત્યુ

જ્યારે આજે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા રજા અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આજે 12 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં...

12 ઓગસ્ટ : સવારના 6 થી સાંજના 6 સુધીમાં મોરબી અને હળવદમાં સવા ઈચ...

મોરબીમાં જિલ્લામાં જન્માષ્ટમીના દિવસે ધીમીધારે મેઘમહેર ચાલુ રહી : ટંકારા તથા માળીયામાં 7 મીમી અને વાંકાનેરમાં 6 મીમી વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે...

તુંકારે બોલાવીને પણ પ્રેમ અને માન જતાવી શકાતા એક માત્ર ઈશ્વર એટલે કૃષ્ણ!

(લવ યુ, જિંદગી! - માર્ગી મહેતા) શ્રીકૃષ્ણ એટલે બોજ વિનાની મોજ સાથે જીવતા શીખવાડનાર ભાર વિનાના ભગવાન. મોબાઈલના વોલપેપરથી ઘરની વોલ પર બાલકૃષ્ણથી લઈને રાજાધિરાજ છવાયેલા...

મંગળવાર(5.00pm) હળવદ તાલુકામાં 5, વાંકાનેરમાં 1 અને ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા

ચરડવામાં રહેતા હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત પાંચના કોરોના રિપોર્ટ પોઝિટિવ હળવદ, વાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં આજે 11 ઓગસ્ટ, મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં...

મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

ચાર વર્ષેથી ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહેતી હોવા છતાં ફરી મોરબી પાલિકાને 5 કરોડ ફાળવાયા મંત્રી સોરભભાઈ પટેલે આ ગ્રાન્ટને લોકોના કામો માટે યોગ્ય ઉપયોગ કરવાની...

મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 8 શખ્સોની અટકાયત

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...