બોલેરો હેઠળ કચડાઈ જતા યુવાનનું મોત

મૃતકના બનેવીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ગ્રેનીસેર સીરામીક સામે મોટર સાયકલને ઠોકરે ચડાવ્યા બાદ બોલેરો કાર...

ખેતીને બદલે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરનાર રઘુ ઝડપાયો

વાંકાનેરના જાંબુડિયામાં પોલીસે ચાલુ ભઠ્ઠી પકડી પાડી વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામમાં પોલીસ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. અને તેના સંચાલકની...

વાંકાનેર તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

હીરાસર વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા વાંકાનેર : વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું...

અમરસરમાં મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા યુવતીને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે મોટરસાયકલ ચાલકે રાહદારી યુવતીને હડફેટે લઈ ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમરસર ગામમાં રહેતા કરીનાબેન હુસેનભાઈ અલારખાભાઈ બાંભણીયા...

વાંકાનેરના કણકોટ ગામને ચોમાસામાં સંપર્ક વિહોણું બનતા બચાવવા કલેકટરને રજુઆત

વાંકાનેર : ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નદી નાળા છલકાઈ જતા વાંકાનેર તાલુકાનું કણકોટ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. જેને બચાવવા માટે જિલ્લા કલેકટરને...

મોરબી-વાંકાનેરમાં શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, 16 ઝડપાયા

પોલીસે મોરબીમાંથી રોકડા રૂ.૨૫,૨૫૦ અને વાંકાનેરમાંથી રોકડા રૂ.૩૧,૪૦૦ કબ્જે મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે શ્રાવણીયા જુગાર પર તવાઈ બોલાવી મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયા જુગાર ઉપર...

વાંકાનેરમાં જન આરોગ્ય સાથે ચેડાં કરનાર ઉંટવૈદ ઝડપાયો

એસઓજી ટીમે કાર્યવાહી કરી દવાઓ સહિત મેડિકલનું સાહિત્ય કબ્જે કર્યું વાંકાનેર : મોરબી જિલ્લામાં મુન્નાભાઈ એમબીબીએસ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય એસઓજી ટીમે જન આરોગ્ય...

વાંકાનેરના ચંદ્રપૂર ગામમાં કોરોના વેક્સીનની કામગીરી પૂર્ણ

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ ચંદ્રપૂર ગામ અને ભાટિયા સોસાયટીમાં કોરોના વેક્સિનની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. દેશભરમાં હાલમાં કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે....

વાંકાનેરના પાંચ દ્વારકામાં લિગલ સર્વિસ એક્ટ અંગેની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર એટલે કે ૪૪ દિવસ સુધી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જેમાં લોકોને અલગ-અલગ...

વાંકાનેરની બંધુ સમાજ હોસ્પિટલમાં ગુરુવારે ફ્રી નિદાન કેમ્પ

વાંકાનેર : ક્રાઇસ્ટ હોસ્પિટલ માધાપર-રાજકોટ દ્વારા વાંકાનેરની બંધુ સમાજ હોસ્પિટલમાં આગામી તા.21 ને ગુરુવારે સવારે 10 થી 1 દરમિયાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ 

કૌટુંબિક સગાએ જ પરિણીતા ઉપર નજર બગાડી પત્નીને છોડી દેવા દબાણ કરી હત્યા કરી હતી  મોરબી : મોરબીમાં પારકી પરણેતર ઉપર નજર બગાડી કૌટુંબિક સગાએ...

મોરબીમાં પાણીના ધાંધિયા સર્જાતા લોકોએ ઢોલ નગારા સાથે પાલિકા હાય હાયના નારા લગાવ્યા

લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ https://youtu.be/9a4gxSB00zo મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...

મતદાન કરનાર મહિલા પશુપાલકોને પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ ચૂકવાશે મોરબી ડેરી

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.નો મતદાન જાગૃતિ માટે મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં...

શનિવારે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા

વિનોદ ચાવડાના સમર્થનમાં ઉમા ટાઉનશિપ ખાતે યોજાશે જાહેર સભા મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને શનિવારના રોજ વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં યોજાનાર જાહેર સભામાં...