વાવાઝોડાની તબાહી : મોરબી જિલ્લાના 122 ગામોમાં અંધારપટ્ટ, 263 વીજ પોલ પડી ગયા 

સૌરાષ્ટ્ર-કચ્છમાં 2609 ગામ અને 24 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, અધધધ 24340 વીજ પોલ ધરાશાયી, 4582 ટીસી ડેમેજ, 3889 ફીડર બંધ મોરબી : બિપરજોય વાવાઝોડાએ જતા...

મોરબી જિલ્લામાં આજે બેથી લઈ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. વાવાઝોડાની અસરને પગલે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગત રાત્રીના 12 વાગ્યાથી સાંજના 8...

ટંકારાના જીવાપરમાં છાપરા ઉડી જતા ખેડૂતનો 200 મણ કપાસ પલળી ગયો

ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે વલ્લભભાઈ લુણાગરિયાની વાડીમાં ભારે પવનના લીધે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઉપરાંત મકાનના છાપરા ઉડી જતાં...

મોરબી જિલ્લામાં સવારે 6થી સાંજના 4 સુધીમા સૌથી વધુ માળીયામા 63મીમી

મોરબી : મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને કારણે ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સમગ્ર...

ટંકારાના નાનારામપર ગામે ગાયો બાંધવાનો શેડ પડ્યો

ટંકારા: ટંકારાના નાનારામપર ગામે આજે અતિભારે પવન ફૂંકાતા ગાયો બાંધવાનો શેડ નીચે પડ્યો હતો. જોકે શેડ નીચે બાંધેલી ગાયોને કોઈ ઇજા પહોંચી નથી. સદ્દનસીબે...

મોરબીમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં 10 મીમી સુધી વરસાદ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ટંકારામાં 7 મીમી, માળીયામા...

સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ

મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 12 વાગ્યા સુધીમાં...

ટંકારામાં પંથકમાં ત્રણ ઈંચ વાવણી લાયક વરસાદ

રાત્રે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 72 MM વરસાદ નોંધાયો  ટંકારા : વાવાઝોડાની આફત વચ્ચે અનેક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે ટંકારામાં...

ટંકારા નજીક ભયજનક હોર્ડિંગના બેનર વીજ લાઈન ઉપર પડ્યા

પીજીવીસીએલની ટીમે બેનર ઉતારી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો ટંકારા : ટંકારા નજીક ભયજનક હોર્ડિંગના બેનર વીજ લાઈન ઉપર પડ્યા હતા. જેને પગલે પીજીવીસીએલની ટીમે બેનર...

2થી4 દરમિયાન મોરબીમાં 6 મિમી વરસાદ નોંધાયો

હળવદ, વાંકાનેર, માળીયા, ટંકારામાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન યથાવત મોરબી : મોરબીમાં આજે બપોરથી વાવઝોડાની અસર થઈ હોય એમ ધૂપછાવભર્યા વાતાવરણમાં સતત વરસાદી ઝાપટા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

  ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી...

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં...

18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

*18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…*   મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 મે, 2024 છે. ગુજરાતી...

વાંકાનેરમાં બીપીની બીમારી બાદ માનસિક અસ્વસ્થ યુવાને એસિડ પી લેતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત...