મોરબી નજીક સિરામિક ફેકટરીમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text