મોરબી જિલ્લામાં આજે બેથી લઈ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. વાવાઝોડાની અસરને પગલે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગત રાત્રીના 12 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે.

મોરબી 77 mm

- text

માળીયા 74 mm

ટંકારા 85 mm

વાંકાનેર 71 mm

હળવદ 47 mm

- text