ટંકારા નજીક પદયાત્રી પરિવારને અજાણ્યા વાહને લીધુ હડફેટે : એક મૃત્યુ બે ગંભીર

માતાજીની માનતા પૂરી કરવા પગપાળા જતા કોળી પરિવારને રાજકોટ-મોરબી હાઈવે વચ્ચે બેકાબૂ ઝડપે પસાર થતા વાહને કર્યું હીટ એન્ડ રન મોરબીનાં વીસી ફાટક પાસે...

ટંકારા : સિંચાઈ વિભાગની પેટા કચેરી સાથે સરકારી કચેરીમાં પૂરતા સ્ટાફની જગ્યા ભરવા રજૂઆત

સરકારી કચેરીઓમાં પ્રજાનો સૂર અને સમસ્યા સાંભળવા કર્મચારીઓની અછતએ ટંકારાને પછાત ગામ સાબિત કર્યું મોરબી : જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ સિંચાઈ...

ટંકારાના સેવાભાવી યુવાનનો નો દરિદ્ર નારાયણ માટે સેવાયજ્ઞ

બિપીનભાઈ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી સમાજના જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવે કરે છે સેવા ટંકારા : વૈભવી સગવડોની ઘેલછા અને અતિ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાર્થવાદને વધુ લક્ષ્ય અપાતા...

ટંકારા : યુવા આગેવાને યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ જન્મદિવસ ઉજવ્યો

ઝૂંપડપટ્ટીના બાળકોને એકઠા કરીને તમામ બાળકોને નવડાવી નવા કપડાં પહેરાવ્યા ટંકારા : ટંકારાના યુવા આગેવાન અરવિંદ બારૈયા (ગણેશ મંડપ) એ પોતાના 38માં જન્મદિવસની યંગ ઇન્ડિયા...

ટંકારા : પંચાયત દ્વારા જબલપુરની રાજધાની સોસા. પ્રત્યે ભેદભાવ

રોડરસ્તાની બિસ્માર હાલત અને કાદવકીચડથી ગંદકી અને રોગચાળોનું સામ્રાજ્ય ફેલાઈ તે પહેલાં ઘટતું કરવા માંગ ટંકારા : જબલપુરમાં આવેલી રાજધાની સોસાયટી ફક્ત નામથી જ રાજધાની...

ટંકારા : પાસ કન્વીનર સ્વ.પંકજભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ ફ્રુટ વિતરણ

તરવૈયા યુવાનની વસમી વિદાયને યાદ કરવા અને તિથી ઉજવણીથી સમાજસેવા થાય તે હેતુસર પાસની ટિમે નવો કેડો કંડાર્યો ટંકારા : હળવદના પાસ કન્વીનર સ્વ.પંકજભાઈ પટેલની...

શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત અફવા : લલિત કગથરા

ટંકારા : હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત ચર્ચાનો મુદ્દો બની છે. ટંકારામાં પણ આ મુદ્દે ચોરેને ચોટે ચર્ચા થઇ રહી...

ટંકારા : આદર્શ માતા અભિયાન અંતર્ગત બાળઉછેર અંગે સેમિનારનું આયોજન

વક્તા અને માર્ગદર્શક ડો. સતીશ પટેલ બાળઉછેર વિશે જ્ઞાનની આપ-લે કરી માતાઓની મુંજવણો દૂર કરશે ટંકારા તાલુકાનાં નસીતપર, ભક્તિનગર અને રામનગર ગામ દ્વારા આદર્શ માતા...

ટંકારા : ગઝડી, ટોળ અને અમરાપર ગામોમાં પાણીની કારમી તંગી

સૌની યોજના હેઠળ ૨૪ કલાક પાણીની સુવિધા તો દૂર ટંકારા તાલુકામાં મહિને-અઠવાડિયે પણ પાણી આવતું નથી મોરબી : જિલ્લા કોંગ્રસ પાર્ટીનાં જાગૃત કાર્યાલય મંત્રી કાન્તિલાલ...

એક શિક્ષકની વિદાય વેળાની પળે ..આદિવાસી વિધાર્થી બોલ્યો…” સાહેબ મારે પણ તેમને કઇક આપવું...

ટંકારા તાલુકાનાં હડમતિયા (પાલણપીર ) ની કુમારશાળામાં શિક્ષકનો વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને વિધાર્થીઓના વ્હાલા શિક્ષક આજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ: ગરમીમાં ‘ઠંડકભર્યુ’ રાહત કાર્ય: રોજ એક હજાર લોકોને મફત ઠંડી છાશનું વિતરણ

શહેરનાં સરા નાકે દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓનું સરાહનીય કાર્ય Halvad: હળવદના સેવાભાવી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરા નાકે એક હજારથી વધુ લોકોને બપોરના કાળઝાળ...

હળવદ: મહિલાઓ ને પડતી તકલીફો દુર કરાઇ

હળવદ શહેરમાં મોરબી દરવાજા પાસે આવેલા 200 વર્ષ જૂનો અને જાણીતો ઐતિહાસિક કેવડીયા કુવાએ અસંખ્ય લોકો પાણી ભરવા આવે છે. જોકે, આ કૂવામાં તકલીફ...

Morbi: મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલાથી ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મે ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલા...

ચૂંટણીને પગલે મોરબીની ચાર સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી બંધ

તા.6,7 અને 8મીએ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નહીં નોંધાય મોરબી : લોકસભા ચૂંટણીને પગલે રાજ્યની 210 સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને ચૂંટણી ફરજમાં મુકવામાં આવતા...