મોરબી હાઇવે ઉપર મારવાડી કોલેજ નજીલ ટ્રક હડફેટે મોરબીના યુવાનનું મોત

છોટા હાથીમાં રાજકોટ ખાતે ટાઇલ્સ ઉતારી પરત આવતી વખતે અકસ્માત નડયો મોરબી : મોરબીના ઉમિયાનગરમા રહેતો યુવાન પોતાના છોટા હાથીમાં રાજકોટ ટાઇલ્સની ડિલેવરી કરીને પરત...

હાજીર હો ! મોરબી કોર્ટમાં જયસુખ પટેલ મુદતે હાજર

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે રૂટિન મુદત હોય જયસુખ પટેલ હાજર રહયા હતા. આ કેસની વધુ સુનાવણી આગામી 29 એપ્રિલે યોજાશે. મોરબી ઝૂલતા...

ભાવનગરમાં 22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે રમાશે ચેલેન્જર્સ ટ્રોફી

ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગની 38 ઇવેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે મોરબી : ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર...

અવાજના પ્રદુષણને નિયંત્રીત કરવા આપણે શું કર્યુ ? ૧૬ એપ્રિલે ‘વિશ્વ અવાજ દિવસ’

મોરબી : ૧૬ એપ્રિલનો દિવસ એટલે ‘વિશ્વ અવાજ દિવસ’. ‘અવાજ’, કુદરતે આપેલી એક અમુલ્ય ભેટ કે જેના થકી માહિતી સંચાર સુલભ બને છે. કોઇના...

મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખશે પાટીદાર સિલેક્શન : પેન્ટ, શર્ટ અને ટી-શર્ટની એકદમ નવી વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં...

મોરબી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 40થી વધુ બાળકોને બોલતા સાંભળતા થયા

રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે સર્જરી, હિયરીંગ એઈડ અને સ્પીચ થેરાપી જેવી અદ્યતન સારવારથી બાળકોના જીવનમાં અવાજના સપ્તરંગો ભરવામાં આવ્યા મોરબી : “હાલ ભુલકાં.....એક મેકને...

વાંકાનેર કોલેજ સ્ટડી સેન્ટરની બે વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ

વાંકાનેર : ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)નો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કુલાધિપતિ ડો. અમીબેન ઉપાધ્યાય...

સૌરાષ્ટ્ર – તમિલ સંગમ ! દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર

મોરબી : ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક...

હોય નહીં…..નેતાજીનું પોસ્ટર ફાડનાર કુતરા વિરુદ્ધ FIR

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવાની ગુસ્તાખી કરનાર કુતરા વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : દેશમાં અજીબો ગરીબ ગુન્હા નોંધાઈ રહ્યા છે, ઉંદરના કતલ...

જમ્મુ કાશ્મીરમાં મોરબીના ઝૂલતા પુલ જેવી દુર્ઘટના : અનેક ઘાયલ 

ઉધમપુરમાં વૈશાખીના મેળા દરમિયાન ચિનૈનીમાં પુલ તૂટી પડતા 80થી વધુ લોકો ઘાયલ, 6 ગંભીર  મોરબી : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખીના પર્વ દરમિયાન બ્રીજ તૂટી પડતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલું પાણી માળિયા (મી.) તાલુકાના રણ વિસ્તારોમાં ફરી વળતાં અગરિયાઓને નુકસાન

માળિયા (મી.) : તંત્ર દ્વારા મચ્છુ-2 ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આ પાણી માળિયા મિયાણા તાલુકાના ગુલાબડી અને હરીપર આંકડીયા...

4 વાગ્યા સુધીમાં ટંકારામાં સવા ઇંચ, મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

મોરબી : ગુરુવારે મોરબીમાં બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ વરસાદની સાથે બરફના કરા...

ટંકારામાં મેઘરાજાની તોફાની ઇનિંગ : હોડીંગ, વૃક્ષોનો સોથ વળી ગયો, ફેકટરીના પતરા ઉડ્યા 

લક્ષ્મીનારાયણ મંદિર અને લક્ષ્મીકાંત કોટનમાં નુકશાન  ટંકારા : ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં એક જ કલાકમાં 33 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો...

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક કાર ટ્રક પાછળ ઘુસી ગઈ, 3 ઘાયલ 

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી...