ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. સાગર બરાસરા ગુરૂવારે પોતાના વતન મોરબીમાં :...

ડો.જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલમાં ( c/o એપલ હોસ્પિટલ, બીજો માળ ) મહિનાના ત્રીજા ગુરુવારે નિષ્ણાંત તબીબની ઓપીડી યોજાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ, થાઈરોઈડ...

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કોટડા નાયાણીના પાટીયે સેવા કેમ્પ

મોરબી : આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપૂત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ...

સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા સપ્ટેમ્બર માસમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

31 ઓગસ્ટ સુધી પરિણામ જમા કરાવી શકાશે મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા આગામી સપ્ટેમ્બરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહ મોરબી શહેરમાં રહેતા...

તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે

વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. જયશ્રીબેન...

મોરબી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે ભગવાનનું જન્મ વાંચન : અઢી લાખની ઉછામણી મોરબી: મોરબી જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે આજે પૂ....

મોરબીમાં બે બોટલ બ્લેક ઓરેન્જ વોડકા સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના લખધીરવાસ ચોક પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર નીકળેલા કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી, રહે. જેલ રોડ વણકર વાસ મોરબીવાળાના કબ્જામાંથી બ્લેક...

ટંકારામાં શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિન નિમિત્તે શોભાયાત્રા નીકળી

ટંકારા : ટંકારા તાલુકા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના ૩૫૦ વર્ષ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમાં યુવાને જન્મદિવસે દિવ્યાંગ બાળકોની સેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો

મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન જન જાગૃતિ અભિયાન થકી દિવ્યાંગ બાળકોના વાલીઓને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો સંદેશ આપશે મોરબી : મોરબી પાસેના વિરપરડા નામના નાનકડા ગામમાં જન્મેલા...

મોરબી શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાયું : દેશમાં ૯૬માં ક્રમેથી ૩૫૪માં ક્રમે ગબડયું

સ્વચ્છતા સર્વેક્ષણમાં ૪૦૦૦ માંથી ૧૪૬૮.૮૦ પોઈન્ટ મળ્યા : રાજ્યમાં ૧૮માંથી સરકીને ૩૦માં ક્રમે મોરબી : મોરબી શહેર સ્વછતાની બાબતમાં દેશમાં છેક ૩૫૪ ક્રમે સરકી ગયું છે...

મોરબીના મહેન્દ્રપુર ગામે હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ

મોરબી :.મોરબીના મહેન્દ્રપુર (મોટા રામપર) ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણીયાની જગ્યાએ આવતી ચૈત્રી પૂનમના રોજ હનુમાન જયંતીની તડામાર તૈયારી ચાલી રહી છે દર વર્ષની જેમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં કાલે મંગળવારે રામામંડળ રમાશે

મોરબી : મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાઝા સામે ઓમ પાર્કમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં તા.21ને મંગળવારે સાંજે 4:30 થી રાત્રે 9 કલાકે આઈ...

ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ મોરબી...

કાલે મંગળવારે તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાશે

મોરબી : દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે તા. ૨૧-મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે, તેમ ગૃહ વિભાગની...

સારા વરસાદનો વરતારો ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

ટીટોડીના ઈંડા પરથી ચોમાસું સારું રહેવાનું અનુમાન મોરબી : ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા...