મોરબી : નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર લગાવેલા હોર્ડિંગ-બોર્ડ ઉતારી લેવા ચેતવણી

મોરબી : શહેરમાં વગર મંજુરીએ જાહેર ખબરનાં બોર્ડ મારનારાઓ સામે લાલ આંખ કરતા મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસરની યાદી મુજબ મોરબી શહેરમાં...

મોરબી : જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં પાર્કિંગ જ નથી!

માર્ગ અને મકાન વિભાગે બાંધકામ મંજૂરીમાં ભગો કાર્ય બાદ વધુ એક બેદરકારી છતી થઈ મોરબી જિલ્લા સેવાસદનમાં નિર્માણાધિન જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગમાં પાર્કિંગની કોઈ જગ્યા...

મોરબી તાલુકાના ૯૪ ગામોના ઈ-ધરા કેન્દ્રમાં ૧૫૦ થી વધુ નોંધો પેન્ડિંગ : ખેડૂતો પરેશાન

સાયબર હુમલા બાદ ઈ-ધરા કેન્દ્રોમાં એન્ટ્રીનો ઢગલો મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સાયબર એટેક બાદ ઓનલાઇન સરકારી કામગીરીને માઠી અસર પડી છે ત્યારે જિલ્લાના ઈ-ધરા...

સિરામિક ઉદ્યોગને જીએસટીમાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસની આંદોલનની ચીમકી

મોરબી જિલ્લાનાં કરોડરજ્જુ સિરામિક ઉદ્યોગને ભાંગતો અટકાવવા સરકારને કોંગ્રેસની ચેતવણી મોરબી જિલ્લાની કરોડરજજુ સમાન સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ્સનો ભાજપની કેન્દ્ર સરકારે જીએસટી હેઠળ ૨૮%ના સ્લેબમાં સમાવેશ...

મોરબી : પવિત્ર રમજાન માસમાં મજૂરોને ભાવતા ભોજનની સાથે કપડાંની જોડી ભેટમાં અપાઈ

સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટવાળા અજીજભાઈ ઠેબા દ્વારા છેલ્લાં ચાર વર્ષથી લાતી પ્લોટનાં ૧૫૦થી વધુ મજૂરોને રમજાન મહિનામાં ભોજન કરાવી માન-સમ્માનપૂર્વક દરેકને કપડાની જોડી ભેટમાં આપવામાં આવે...

મોરબી : એલસીબીએ અંગ્રેજી દારૂની ૧૯૨ બોટલો સહિત કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ જડપ્યો

મોરબી :  એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર બી.આર. પરમાર અને તેમની ટીમ દ્વારા ખાનપર ગામથી આશરે અડધો કિમી દૂર જતા રસ્તા પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે...

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક બે કાર વચ્ચે અકસ્માત : એકનું મોત :...

પ્રજાપતિ પરિવાર જીવાપરથી ટંકારા આવતો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો ટંકારા : મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફ એચપી પેટ્રોલ પમ્પ...

મોરબી : સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસ જવાનો માટે મેડીકલ કેમ્પ યોજાયો

મોરબી : આજ રોજ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે સિવિલ હોસ્પિટલના ઉપક્રમે મોરબી એ ડીવીઝન પોલીસ અને બી ડીવીઝન પોલીસના જવાનો માટે મેડીકલ કેમ્પ...

મોરબી : આઈએમએ દ્વારા પ્રકાશિત પુસ્તક જે.પી. નડ્ડાને ભેટ : ડોકટરો સાથે મંત્રણા

મોરબી : સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રિય જે.પી. નડ્ડા મોરબી આવ્યા હતા ત્યારે મોરબી આઈએમએ દ્વારા પ્રકાશિત કરાયેલી આરોગ્યની આસપાસ...

મોરબી : એફએમસીજી કંપનીનાં અધિકૃત વિક્રેતાઓને થતી અગવડો અંગે ચેમ્બર ઓફ કોમર્સની અપીલ

મોરબી ચેમ્બર ઓફ કોમર્સની અખબારી યાદીમાં પ્રમુખ બી.કે પટેલ અને ડી.ડી. ભોજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં એફ.એમ.સી.જી. કંપનીઓના અધિકૃત વિક્રેતાઓને વેપાર ધંધા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...