હળવદના ટિકર રણ ગામે ગૌવંશ ઉપર ઘાતક હુમલો 

નરાધમ શખ્સે ગૌવંશને છરી ભોંકી, ગામલોકોએ મહામહેનતે ઘવાયેલા ગૌવંશને પકડી છરી કાઢી સારવાર આપી : નરાધમને પકડી પોલીસના હવાલે કર્યો હળવદ : હળવદ પંથકમાં સતત...

હળવદના રાતાભેરમાં દાનપેટી ચોરનાર શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયો 

આરોપીએ અગાઉ રાજકોટ તેમજ મોરબીમાં જુદી જુદી સાત જેટલી ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હળવદ : હળવદ પોલીસે હળવદ,મોરબી તેમજ રાજકોટમાં જુદી જુદી સાત...

જૂગારની મૌસમ પુર બહારમાં : એક દિવસમાં 32 જુગારી ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ એક દિવસમાં કુલ 32 જુગારી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા ગયા હતા. હળવદ જીઆઈડીસીમાં જુગાર...

અગ્નિવીર આર્મીની તાલીમ પૂર્ણ કરી વતન આવેલા યુવાનનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું

હળવદના નાના એવા કડીયાણા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હળવદ : હળવદના નાના એવા કડીયાણા ગામનો યુવાન અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યા બાદ તાલીમ પૂર્ણ કરી સોમવારે...

હળવદના રણમલપુર ગામે મકાન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ 

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે સરકારે ફાળવેલા પ્લોટ ઉપર મકાન બનાવનાર અસામીનું મકાન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં...

મોરબી જિલ્લામા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાયો

ટંકારા ખાતે જિલ્લા કક્ષાના ચારેય તાલુકામાં તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામે ગામ ધ્વજવંદન કરાયું મોરબી...

હળવદના પાંડાતીરથ ગામે તાલુકા કક્ષાનો ઉજવાયો આઝાદી પર્વ

મામલતદાર ચિંતન આચાર્યના હસ્તે ધ્વજ વંદન કરાયું : માજી સૈનિક અને રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલનુ સન્માન કરાયું હાજર સૌએ શહીદ વીર મહિપાલસિંહ વાળાને...

ભાગીદારી છૂટી કરી નાખતા બે શખ્સોએ યુવાનના ટાંટિયા ભાંગી નાખ્યા

હળવદ તાલુકાના ગોલાસણ ગામે ડેમના કાંઠે બનેલો બનાવ હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમના કાંઠે ભાગીદારો વચ્ચે ભાગીદારી છૂટી કરવા મામલે ડખ્ખો...

હળવદના કેદારીયા ગામે બોલેરોમાંથી વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો એક ફરાર હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે કેદારીયા ગામે દરોડો પાડી એક આરોપીને બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર...

હળવદના ટીકર ગામે ચાની હોટલ પાસેથી મોબાઈલ ચોરાયો 

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામના ઝાંપા પાસે આવેલી ચાની હોટલ પાસેથી યોગેશભાઈ અમૃતભાઈ ચૌહાણ નામના યુવાનનો રૂપિયા 5 હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...