માળીયા મિયાણાના હરિપર નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એકનું મૃત્યુ

- text


મોરબી : માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક ટ્રક ચાલક નાનુલાલ પેમાભાઈ રાવત ઉ.49 નામના ટ્રક ચાલકે અજાણ્યા ટ્રક પાછળ પોતાનો ટ્રક અથડાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text