મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન

- text


મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના જમાઈનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા આવતીકાલે રાખેલ છે.

- text

- text