VACANCY : નિર્મલ વિદ્યાલયમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી

મોરબી : મોરબીમાં રવાપર કેનાલ રોડ ઉપર શિવપાર્ક સોસાયટીમાં આવેલ જાણીતી નિર્મલ વિદ્યાલયમાં નીચે મુજબનાં શિક્ષકો અને સ્ટાફ માટે ભરતી કરવાની છે.

● પ્રાથમિક વિભાગ (તમામ વિષયો)
અભ્યાસ : BA/BSC/ BCOM ઓલ વિથ BED અથવા BPED, PTC

● માધ્યમિક વિભાગ (તમામ વિષયો)
અભ્યાસ : BA/ MA/ BSC/ MSC ઓલ વીથ BED તથા શારીરિક શિક્ષણ, સંગીત અને નૃત્યના અનુભવી શિક્ષક

● સાયન્સ વિભાગ (તમામ વિષયો)
અભ્યાસ : BSC, BED અથવા MSC BED( ફોર ટ્યુટર)

● કોમર્સ વિભાગ (તમામ વિષયો)
અભ્યાસ : BCOM, MCOM BED અથવા BA/ MA, BED(ઇકોનોમિક & ઈંગ્લીશ)

બિન શૈક્ષણિક વિભાગ (ક્લાર્ક)
અભ્યાસ : BCA/ MCA/ PGDCA/ CCC/ CE ( ગુજરાતી ટાઈપિંગ નોલેજ હોય તેની પ્રથમ પસંદગી)

નોંધ :
● અનુભવી + ઉત્સાહી તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.1 માર્ચથી 15 માર્ચ સુધીમાં પોતાની અરજી સ્વહસ્તાક્ષરે લખીને ફોટો સાથે શાળાએ રૂબરૂ તથા 9409256221 ઉપર વોટ્સએપમાં પીડીએફ સ્વરૂપે મોકલી આપવાની રહેશે.
● કયા વિભાગ અને વિષય માટે અરજી કરો છો તે અરજી પર લખવું.
● અનુભવ વિગતવાર દર્શાવવો.
● સંસ્થા જરૂરિયાત મુજબ જગ્યા અનુસાર ઇન્ટરવ્યૂ માટે બોલાવશે ત્યારે રૂબરૂ આવવાનું રહેશે.

નિર્મલ વિદ્યાલય
શિવપાર્ક સોસાયટી,
રવાપર કેનાલ રોડ, મોરબી