મોરબી નિવાસી મધુબેન વિઠલાપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મધુબેન કેશુભાઈ વિઠલાપરા (ઉ.વ.66) તે કેશુભાઈ ગાંડુભાઈ વિઠલાપરાના પત્ની, વિપુલભાઈ (99795 02427) તથા રાકેશભાઈ (99254 09706)ના માતાનું તારીખ 27/1/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/1/2024ને સોમવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન બ્લોક નંબર L-584, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text