મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારના રોજ સવારે 8થી 10વાગ્યા સુધી ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે. (સંપર્ક : નિલેશભાઈ – 9979018978)

- text

- text