વર્લ્ડ કલાસ એલ.કે. સિંઘાનિયા એજ્યુકેશન સેન્ટરમાં ભણવાની સુવર્ણ તક : મોરબીના છાત્રો માટે સોમવારે પ્રવેશ પરીક્ષા

 

રાજસ્થાનની નંબર 1 સ્કૂલમાં ધો.1થી 9 અને ધો.11ના છાત્રોનો પ્રવેશ શરૂ : હોસ્ટેલ સહિતની તમામ સુવિધા : અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીના ઘડતર ઉપર પણ પૂરતું ધ્યાન દેતી શૈક્ષણિક સંસ્થા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્લ્ડ કલાક શિક્ષણ પૂરું પાડતી રાજસ્થાનની નંબર 1 સંસ્થા એલ.કે. સિંઘાનિયા એજ્યુકેશન સેન્ટરમાં ધો.1થી 9 અને 11ના પ્રવેશ શરૂ થયા છે. મોરબીના વિદ્યાર્થીઓ માટે ખાસ મોરબી શહેરમાં જ પ્રવેશ પરીક્ષા ગોઠવવામાં આવી છે.

રાજસ્થાનના નાગૌરમાં ગોટન નજીક એલ. કે. સિંઘાનિયા એજ્યુકેશન સેન્ટર 1984 કાર્યરત છે. આ શૈક્ષણિક સંસ્થા 250 એકરના વિશાળ સુંદર કેમ્પસમાં પથરાયેલી છે. અહીં દેશના ટોચના અતિ ટ્રેઈન શિક્ષકો છે. અહીં લેબોરેટરી, લાયબ્રેરી, ઘર જેવી બોર્ડિંગ, શાળાની પોતાની ડેરી- બેકરી, ફાર્મ, લોન્ડ્રી, એસી કલાસ રૂમ અને ડાઇનિંગ હોલ, ઇન્ડોર ગેમ- આઉટડોટ ગેમ, પ્યોર વેજિટેરિયન મેસ, ઓલમ્પિક સાઇઝનો આધુનિક સ્વિમિંગ પુલ સહિતની અનેક સુવિધાઓ છે.

આ એજ્યુકેશન સેન્ટર દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે માટે આગામી તા.05 feb. ને સોમવારના રોજ મોરબીની હોટેલ મહેશ ખાતે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. 1થી લઈને 9 તેમજ ધો.11માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે.

અહીં ગર્લ્સ અને બોયઝ માટે ઉત્તમ બોર્ડિંગની વ્યવસ્થા છે. અહીં ભણતરની સાથે વિદ્યાર્થીઓનું ઘડતર પણ કરવામાં આવે છે. આ સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક કોંગ્રેસ ( આઈપીએસસી) તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થા રાઉન્ડ સ્કવેરની સક્રિય સભ્ય પણ છે. તો એક વખત આ એજ્યુકેશન સેન્ટર વિશે વધુ માહિતી મેળવી વિદ્યાર્થી માટે પ્રવેશ મેળવો.

પ્રવેશ પરીક્ષા આપવા તથા વધુ વિગત માટે સૂર્યકાન્ત શર્મા મો.નં. 9414813399 અથવા હેમેન્દ્ર પાનેરી મો.નં. 9413474234 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.