મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયા (ઉ.વ.95) તે વાલજીભાઈ, બાબુલાલ, નાગજીભાઈ, ભોગીભાઈ, રમેશભાઈ, નબુબેન નાયકપરાના માતા, જયંતિભાઈ આર. નાયકપરાના સાસુ, કેતનભાઈ, યાજ્ઞિકભાઈ, વિશાલભાઈ, સાવનભાઈ, અજયભાઈ, હાર્દભાઈના દાદીમાનું તા. 6ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 8ને સોમવારે સવારે 8 થી 10 કલાકે શિવમ હાઈટ્સ, મહાબલી હનુમાનજી મંદિર સામે, રવાપર- ઘુનડા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text