મોરબી નિવાસી ધરમશીભાઈ શેરસીયાનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા (ખારચીયાવાળા) તે એડવોકેટ ધવલભાઈ શેરસીયા (મો.નં. 96875 62504, 98253 64303)ના પિતા, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા, હરીભાઈ પોપટભાઈ શેરસીયા, ધીરુભાઈ પોપટભાઈ શેરસીયા, છગનભાઈ પોપટભાઈ શેરસીયાના ભાઈ, કિશોરભાઈ હરીભાઈ શેરસીયા, મુકેશભાઈ હરીભાઈ શેરસીયા, સંદિપભાઈ હરીભાઈ શેરસીયા, રાજેશભાઈ ધીરુભાઈ શેરસીયા, રાહુલભાઈ છગનભાઈ શેરસીયાના કાકાનું તારીખ 4-1-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને ગજેન્દ્ર પાર્ક, અમુલ્યમ-4 પેલેસ, ગજેન્દ્ર પાર્ક, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, કામધેનુની સામે, રાજકોટ-મોરબી હાઈવે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text