શિવમ હોસ્પિટલમાં કાલે રવિવારે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ

કન્સલ્ટેશન, બી.એમ.ડી. તપાસ, સુગર ચેક અપ, બી.એમ.આઈ તપાસ ફ્રીમાં થશે : એક્સ-રે, કાર્ડિયોગ્રામમાં, લેબોરેટરી અને ઓપરેશન રાહતભાવે કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને સૌજન્ય સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા કાલે રવિવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી સર્વરોગ મહાનિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કન્સલ્ટેશન, બી.એમ.ડી. તપાસ, સુગર ચેક અપ, બી.એમ. આઈ તપાસ ફ્રી કરી આપવામાં આવશે. એક્સ-રે અને કાર્ડિયોગ્રામમાં 50 ટકા રાહત, લેબોરેટરીમાં 20 ટકા રાહત અને ઓપરેશનના બીલમાં 10 ટકા રાહત આપવામાં આવશે. માં કાર્ડ / આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે.

કેમ્પમાં ડો. નિશિથ સરડવા (એમડી, ડી. એમ.કાર્ડિયોલોજિસ્ટ), ડો.રિધમ ખંઢેરિયા (એમ. સીએચ. ન્યુરોસર્જરી), ડો. પ્રહલાદ ઉધરેજા (એમ.બી.બી.એસ. ડી.ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. સાગર ખાનપરા (એમ.એસ.ઓર્થો), ડૉ. રવિ કોટેચા (એમ.બી.બી.એસ. ડી. એન. બી. જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી), ડૉ. વૈભવ દફતરી (એમ. બી. બી. એસ. એમ. ડી. મેડિસિન), ડો. વિશ્વા કોટેચા( એમ.એસ. ડી.એન.બી. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ), ડો. કુલદીપ દેત્રોજા(એમ.ડી. પિડીયાટ્રીક્સ અને નિયોનેટોલોજિસ્ટ), ડો. નીરજ આનંદ (એમ.એસ. ઈ.એન.ટી.), ડો. ચિંતન મહેશ્વરી ( ઓપ્થેલ્મોલોજિસ્ટ), ડો. ભાવેશ પટેલ (એમ.ડી. સાયક્યાટ્રીસ્ટ), ડો. બ્રિજેશ કૈલા(બી.પી.ટી, એન.સી.વી. સ્ટડી રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ), ડો. મનોજ કૈલા(બી.ડી.એસ. ડેન્ટલ સર્જન), ડૉ. ચાંદની ખાનપરા (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન) સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

રામધન આશ્રમ સામે,

મહેન્દ્રનગર રોડ, મોરબી-2

મો.નં.9727527555