VACANCY : WE8 ઇન્ટરનેશનલ LLPમાં માર્કેટિંગની 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત WE8 ઇન્ટરનેશનલ LLPમાં માર્કેટિંગની 2 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.

● એક્સપોર્ટ માર્કેટિંગ
એક્ઝિક્યુટિવ -1(M/F)
અનુભવ – મિનિમમ 1 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
● ડોમેસ્ટિક માર્કેટિંગ
એક્ઝિક્યુટિવ -1 (M/F)
અનુભવ – મિનિમમ 1 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ

WE8 ઇન્ટરનેશનલ LLP
પેસિફિક બિઝનેશ પાર્ક,
ફર્ન હોટેલ નીચે,
ટીંબડી પાટિયા,
8એ નેશનલ હાઇવે,
મોરબી
રોહન રાંકજા
મો.નં.9727037273