મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન 

- text


મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે અવસાન થયું છે.

- text

- text