મોરબીના વાવડી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી સામે આવેલા સતનામ કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરમાનભાઈ સલીમભાઈ બુધીયા, અફઝલભાઈ સલીમભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા અને પંકજભાઈ નરોતમભાઈ સાલવાણીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text