મોરબીના મધુપુર ગામની સીમમાં દેશી દારૂ સાથે બાઈક ચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મધુપુર ગામની સીમમાં બાઈક ઉપર દેશી દારૂ લઈને નીકળેલા આરોપી સુરેશ ઉર્ફે મખી વેરશીભાઈ થરેશા ઉ.40 રહે.નાગડાવાસ ગામ નામના શખ્સને 40 હજારના બાઈક તેમજ 180 રૂપિયાના દેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text