દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન

- text


મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ ગોરધનદાસના નાના પુત્ર તથા યોગેશભાઈના મોટા ભાઈ હર્ષદભાઈ, ચિરાગભાઈ અને દીપકભાઈના નાના ભાઈનું તા.9ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ને શનિવાર ને સાંજે 4 થી 6 વાગ્યે ખરેડા ગામે રાખેલ છે.

- text

- text