મોરબીના શાક માર્કેટમાં મોબાઈલ ખોવાયો

- text


મોરબી : મોરબીના ભંડોયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને છૂટક વસ્તુઓનું વેચાણ કરતા બરાસરા ધર્મેન્દ્રભાઈ મનજીભાઈ આજે મોરબીના શાક માર્કેટ પાછળ આવેલી શેરીમાં શાકભાજી લેવા ગયા હતા. ત્યારે તેમનો કિંમતી મોબાઈલ ખોવાય ગયો હતો. આ મોબાઈલમાં અગત્યના ડોક્યુમેન્ટ અને ડેટા સચવાયેલા હોય જેનો ખોટો ઉપયોગ ન થાય તે માટે તેઓએ પોલીસને રજુઆત કરી પોતાનો કિંમતી મોબાઈલ શોધી આપવાની માંગ કરી છે.

- text

- text