વાંકાનેરના કોઠારીયા ગામે મોટર સાયકલ ચોરાયું 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામેથી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસી નામના વ્યક્તિનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા વાહન ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text