હળવદમાં બાળ શ્રમિકને કામે રાખનાર દાબેલીવાળો તંત્રની ઝપટે 

- text


હળવદ : હળવદ શહેરમાં સરા ચોકડી નજીક આવેલ કિશન દાબેલી નામની ફાસ્ટફૂડની દુકાનના માલિક અજય ત્રિભોવનભાઇ ખોખરે પોતાની દુકાનમાં બાળ શ્રમિકને હેલ્પર તરીકે કામે રાખ્યો હોવાનું સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ આયુકતની કચેરી, મોરબીના ડો.ડી.આર. કાનાણીની તપાસમાં ભાર આવતા હળવદ પોલીસ મથકમાં આરોપી અજય ત્રિભોવનભાઇ ખોખર વિરુદ્ધ બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)-૧૯૮૬ (સને-૨૦૧૬માં સુધાર્યા અનુસાર) એક્ટ, ની કલમ ૩ મુજબ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

- text