વાંકાનેરના હસનપરમા ત્રણ જુગારી પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામના નાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી આરોપી ભરતભાઈ જગદીશભાઈ ડાભી, રાજકુમાર જગદીશભાઈ ડાભી અને દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 17,770 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text