મોરબી નિવાસી નંદલાલ જેઠાભાઈ દેવડાનું અવસાન

- text


મોરબી : દેવડા નંદલાલ જેઠાભાઈ (ઉ.વ.72) તે પ્રતિકભાઈ, કિરણબેન સંજયકુમાર મકવાણાના પિતા, સંજયભાઈ લક્ષ્મણભાઈ દેવડા, જીતુભાઈ લક્ષ્મણભાઈ દેવડાના કાકાનું તા. 8ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા 10ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે દેશળ દેવ હોલ, મહેન્દ્રનગર હાઈવે રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text