મોરબી નિવાસી જીવતીબેન બાવરવાનું અવસાન 

- text


મોરબી : મૂળ ભાવપર હાલ મોરબી નિવાસી જીવતીબેન ગાંડુભાઈ બાવરવા (ઉં. વ. 106) તે કેશવજીભાઈ બાવરવા, લાભુભાઈ બાવરવા (મો.નં. 99093 49143), વિઠ્ઠલભાઈ બાવરવા, મનહરભાઈ બાવરવા (મો.નં. 98797 23372)ના માતા, ડાયાલાલ કેશવજીભાઈ બાવરવા (મો.નં. 99792 86259), દિવ્યેશભાઇ વિઠ્ઠલભાઈ બાબરવા, સુમિતભાઈ વિઠ્ઠલભાઈ બાવરવાના દાદીનું તારીખ 9-8-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-8-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઓશો ટાવર, કામધેનુ સામે, મોરબી મુકામે તથા સાંજે 4 થી 6 કલાકે જુના રામજી મંદિર ભાવપર મુકામે રાખવામાં આવ્યું છે.

- text