મોરબીના રફાળેશ્વર નજીકથી મધ્યપ્રદેશની પરિણીતા બાળકી સાથે લાપતા 

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક સીરામીક ફેકટરીમાં રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક ગોવિંદ ભેરુમલ મેઘવાલ નામના યુવાનની પત્ની મમતા અને ત્રણ મહિનાની પુત્રી પરી (પૂજા) ગત તા.2ને બુધવારના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા શ્રમિક ગોવિંદ ભેરુમલ મેઘવાલ દ્વારા મોરબી પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી પત્ની અને પુત્રીની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને મમતાબેન અને તેમની પુત્રી વિષે માહિતી મળે તો ગોવિંદ ભેરુમલ મેઘવાલ મોબાઈલ નંબર 06260750716 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text