હળવદમાં સગીરાની અપહરણ કરી જનાર આરોપી ઝડપાયો

- text


મોરબી : હળવદમાં સગીરવયની દિકરીને છેલ્લા દોઢેક મહિના પહેલા આરોપી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી આ આરોપીની શોધખોળ સારૂ અલગ અલગ ટીમો બનાવીને તેમજ ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરવામાં આવેલ અને આરોપી ચીત્રોડી ગામની સીમમાં હોવાની ખાનગી હકીકત મળતા ટેકનિકલ સોસ મારફતે તપાસ કરતા આ કામનો આરોપી ચિત્રોડી ગામની સીમમાં હોવાનુ જાણવા મળતા હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ બનાવી તાત્કાલીક રવાના કરતા આ કામનો આરોપી વિશાલકુમાર અજીતભાઈ ખાંભડીયા ઉ.વ.૨૪ રહેવાસી-ઈન્દ્રીરાનગર મોરબી મુળ રહે.ગોલાસણ તા.હળવદ વાળાને હસ્તગત કરી અટક કરી હતી.

- text

- text