ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં 52 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં કુલ 52 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નોંધાયેલ 187 પૈકી 31 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12મા રસાયણ વિજ્ઞાનમાં 128 પૈકી 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

- text