વાંકાનેરના ઢુંવા નજીક સિરામિક ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text