મોરબીના નાગડાવાસના પાટીયેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટિયા પાસેથી મોરબી તાલુકા પોલીસ ટીમે મૂળ રાજસ્થાનના રહેવાસી સેતાનારામ મંગલારામ બીશ્નોઈ ઉ.24ને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text