અણીયારીગામની પ્રાથમિક શાળામાં તોતિંગ વૃક્ષ ધરાશાઈ

- text


મોરબી : મોરબી તાલુકાના અણીયારી ગામમાં ભારે પવન અને વરસાદની વચ્ચે ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આવેલા તોતિંગ વૃક્ષ ધરાશાઈ થઈ ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ અન્ય નુકશાની કે જાનહાનિ થઈ નથી. મોરબી જિલ્લામાં ભારે પવનની સાથે સતત વરસાદના કારણે અનેક ગામો અને વિસ્તારોમાં વૃક્ષોમાં ધરાશાઈ થવાના બનાવો સામે આવ્યા છે.

- text

- text