મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે દિપક રમેશભાઈ સનુરા અને કિશન રાજેશભાઇ દુદકીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 540 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text