મોરબીના ઘુટુ નજીક કોન્ટ્રાકટર દારૂની બાટલી સાથે પકડાયો

- text


મોરબી : મોરબીના ઘુટુ નજીક આવેલ માર્કો વિલેજ પાસેથી મોરબી તાલુકા પોલીસે મૂળ સુરેન્દ્રનગર અને હાલમાં હરિઓમ પાર્ક ઘુટુ ખાતે રહેતા કોન્ટ્રાકટર અજય પ્રવીણભાઈ બદ્રેશિયાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હિસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text