મોરબીમાં નેપાળી ચોકીદારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ ઉપર પ્રમુખસ્વામી એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળના પ્રકાશ શેરપા કામી ઉ.25 નામના યુવાને સિક્યુરિટી રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text