ટંકારાના ઓટળા ગામે રહેતા ઉત્તરપ્રદેશના યુવાનને તાવ ભરખી ગયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ઉત્તરપ્રદેશના રામઅવતાર રામકિશનભાઈ ઉ.21 નામના યુવાનને તાવ આવતા પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text