વર્લ્ડકલાસ જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર : મોરબીમાં 13મીથી RD રુદ્ર જવેલર્સ દ્વારા ભવ્ય એક્ઝિબિશન

ઇટાલિયન, હેરિટેજ, એન્ટિક, સિવિડી ડાયમંડ જવેલરીની એકથી એક ચડિયાતી જવેલરીની એક્સક્લુઝીવ આઇટમો : સંતોષકારક સર્વિસ સાથે લક્ઝુરિયસ કલેક્શન ત્રણ દિવસ માટે ઘરઆંગણે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના આંગણે આગામી 13મીથી ત્રણ દિવસ RD રુદ્ર જવેલર્સ દ્વારા એક્સક્લુઝીવ કલેક્શન સાથેનું એક્ઝિબિશન આવી રહ્યું છે.

સુરતના ઘોડદોડ રોડ ઉપર જોલી શોપિંગ પોઇન્ટમાં RD રુદ્ર જવેલર્સ પ્રા.લી કાર્યરત છે. જે વર્લ્ડ કલાસ ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરી બનાવે છે. વર્ષો જૂની આ વિશ્વસનીય પેઢીએ અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને જવેલરી ખરીદવાની સાથે સર્વિસ સરળતાથી મેળવવાનો સંતોષ આપ્યો છે.

આ પેઢી દ્વારા મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે આવેલ શિવ હોલમાં તા.13, 14, 15 જૂન સવારે 9:30 થી રાત્રે 8:30 દરમિયાન એક્સક્લુઝીવ કલેક્શન સાથેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇટાલિયન, હેરિટેજ, એન્ટિક, સિવિડી ડાયમંડ જવેલરીની એકથી એક ચડિયાતી જવેલરીની આઇટમો મુકવામાં આવનાર છે. તો મોરબીવાસીઓએ ઘરઆંગણેથી વર્લ્ડક્લાસ જવેલરીનું શોપિંગ કરવાનો આ અવસર ચૂકવા જેવો નથી.

સ્થળ : શિવહોલમાં પહેલા માળે,
સ્કાયમોલની સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.7405778412